blog post blog post

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ દિવસ પર કવિતા લખવા બદલ રાજ જગતસિંહને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, આવી ખુબ સરસ સર્જનતમકતા ને વધુ ધાર પ્રાપ્ત થાય તેવું જણાવી શુભેચ્છા પાઠવી છે..

Written By Partik Shrma

રાજ જગતસિંહ એ પર્યાવરણ દિવસ પર પર્યાવરણ ને કઈ રીતે બચાવવું તથા નવા વ્રુક્ષો વાવવા અને પર્યાવરણ અંગે ની જાગૃતિ લાવતી ખુબ સુંદર કવિતા લખી છે, જે કવિતા ને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી અને અભિનંદન પાઠવ્યા છે આવી ખુબ સરસ સર્જનતમકતા ને વધુ ધાર પ્રાપ્ત થાય તેવું જણાવી શુભેચ્છા પાઠવી છે.